Examination of General Duty Assistant under NABARD at Kukarwada center

Activity

Examination of General Duty Assistant under NABARD at Kukarwada center

નેશનલ બેંક ફોર એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) બેંકના સહયોગથી રીબર્થ એજ્યુકેશન એન્ડ રિસર્ચ
ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (નર્સિંગ) કોર્સની તાલીમ કુકરવાડા ખાતે શરૂ કરવામાં આવી હતી. જેના અંતર્ગત કોર્સના ૬૦ તાલીમાર્થીઓની પરીક્ષા લેવામાં આવેલ. આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને સારી તાલીમ આપી આર્થીક રીતે સક્ષમ બનાવી વધુ સારી આજીવિકા મેળવવામાં મદદ કરશે.

Whatsapp Facebook Twitter