Welcome Ceremony of District Collector
ગુરુકૃપા સેવા દ્રસ્ટ પ્રમુખશ્રી દાદુજી ચાવડા, ઉપપ્રમુખશ્રી રાજેન્દૃસિહ ચાવડા અને રીબર્થ એજ્યુકેશન એન્ડ રીશર્ચ ફાઉન્ડેશનના CEO શ્રી ભરતભાઈ પટેલ દ્વારા દાહોદ જીલ્લાધિકારી કલેકટરશ્રીને શાલ ઓઢાડી સ્વાગત સાથે શુભેચ્છા અર્પી.