New Center Opening at Patan under NSDC Project

Activity

New Center Opening at Patan under NSDC Project

પાટણ જીલ્લા ખાતે NSDC દ્વારા ચાલતા કોર્ષ માટે આધુનિક સુવિધાઓ સાથેનું સ્માર્ટ સેન્ટરનું ઓપનીગ કરતા ગુરુકૃપા સેવા દ્રસ્ટ પ્રમુખશ્રી દાદુજી ચાવડા. ઉપપ્રમુખશ્રી રાજેન્દૃસિહ ચાવડા અને રીબર્થ એજ્યુકેશન એન્ડ રીશર્ચ ફાઉન્ડેશનના CEO શ્રી ભરતભાઈ પટેલ દ્વારા સેન્ટરના સંચાલકશ્રી પ્રફુલભાઈને ખુબ ખુબ અભિનંદન. તેઓ સ્કીલ ક્ષેત્રે પ્રગતિ કરે અને પાટણ જીલ્લાના જરૂરીયાતમંદ તેજસ્વી ઉમેદવારોને ગુણવતાસભર રોજગારલક્ષી તાલીમ પૂરી પાડે તેવી શુભેચ્છાઓ.

Whatsapp Facebook Twitter