Examination of Beauty Therapist under NIESBUD Program at Kukarwada center

Activity

Examination of Beauty Therapist under NIESBUD Program at Kukarwada center

ડો. એપીજે અબ્દુલ કલામ નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્કીલ ડેવલોપમેન્ટ, કુકરવાડા સંસ્થા ખાતે ભારત સરકાર દ્વારા ચાલતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ 
અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ – Beauty therapist કોર્સના 90 તાલીમાર્થીઓની પરીક્ષા લેવામાં આવેલ.

આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને ઉદ્યોગ સંબંધિત કૌશલ્ય તાલીમ લેવા સક્ષમ બનાવવાનો છે જે તેમને વધુ સારી આજીવિકા મેળવવામાં મદદ કરશે.

Whatsapp Facebook Twitter