Free Kit Distribution for PMKVY Project of Emergency Medical Technician- Basic at Idar

Activity

Free Kit Distribution for PMKVY Project of Emergency Medical Technician- Basic at Idar

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, ઈડર સેન્ટરમાં PMKVY અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ – Emergency Medical Technician- Basic કોર્સના 30 તાલીમાર્થીઓને નગરપાલિકા દ્વારા નિ:શુલ્ક તાલીમ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. તાલીમનો સમયગાળો ૩ માસ રહેશે. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને રોજગારી સહાય પુરી પાડવામાં આવશે. રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, વિસનગર વતી ઈડર સેન્ટરહેડ શ્રી ને ખુબ ખુબ શુભેચ્છાઓ.

Whatsapp Facebook Twitter