New Centre Opening at Dharpur for Peramedical Training

Activity

New Centre Opening at Dharpur for Peramedical Training

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનનું નવીન સેન્ટર ધારપુર શહેરમાં શરુ થયેલ છે. આ સંસ્થામાં એક વર્ષના પેરામેડીકલ નર્સિંગ કોર્ષીસની તાલિમ પૂરી પાડવામાં આવશે. રીબર્થ પરિવાર તરફથી ધારપુર સેન્ટરના સંચાલક પ્રદીપભાઈ રાવલ તેમજ સર્વે સ્ટાફ મિત્રોને ખુબ ખુબ અભિનંદન, તેમજ તેઓ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ.

૧૦ વર્ષના વિશ્વાસ અને કૌશલ્ય વર્ધનમાં રોકાણ કરવું, તે ઉદ્દેશ સાથે આજે રીબર્થ સંસ્થા સમગ્ર ગુજરાતમાં ૧૧૦ ટ્રેનીંગ સેન્ટર સાથે કાર્યરત છે. એમાં આપ સર્વેની શુભેચ્છાઓથી આ શક્ય બન્યું છે. હાલમાં સંસ્થા કોમ્યુટર, નર્સિંગ, એપરલ ક્ષેત્રે અને સરકાર દ્વારા ચાલતા કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્રમોમાં સમગ્ર ગુજરાતમાં અગ્રણી સંસ્થા બની રહી છે. અમારી સંસ્થા વિષેની વધુ વિગતવાર માહિતી આપ સંસ્થાની અધિકૃત વેબસાઈટ skills.rerfindia.org પર જોઈ શકો છો. તેમજ અમારા વધુ અપડેટ્સ માટે આ પેજને લાઇક કરી શકો છો.

Whatsapp Facebook Twitter