New Center Opening at Vadnagar for Nursing Training

Activity

New Center Opening at Vadnagar for Nursing Training

પાયોનિયર નર્સિંગ તાલીમ સેન્ટર, વડનગર ખાતે અમારા નવા નર્સિંગ સેંટર નું ઉદ્ઘાટન થયેલ છે. તો રીબર્થ એજયુકેશન તરફથી વડનગર સેન્ટરના સંચાલક શ્રી અશોકભાઈ રબારી તેમજ સર્વે સ્ટાફ મિત્રોને ખુબ ખુબ અભિનંદન, તેમજ તેઓ વર્ષ દરમિયાન ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ.

Whatsapp Facebook Twitter Google Plus