New Center Opening and kit distribution at Tharad under GULM Project

Activity

New Center Opening and kit distribution at Tharad under GULM Project

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, થરાદ સેન્ટરમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન – Day NULM અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ – Draughtsman Mechanical કોર્સના 50 તાલીમાર્થીઓને નગરપાલિકા દ્વારા નિ:શુલ્ક તાલીમ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. તાલીમનો સમયગાળો 4 માસ રહેશે. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને રોજગારી સહાય પુરી પાડવામાં આવશે. રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, વિસનગર વતી થરાદ સેન્ટરહેડ શ્રી ને ખુબ ખુબ શુભેચ્છાઓ.

Whatsapp Facebook Twitter